Event


લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લા દ્વારા ઉદ્યોગકાર મિત્રો ની મુલાકાત અને પરિચય બેઠક તા. ૦૬-૦૮-૨૦૨૩ રવિવાર ના રોજ યોજવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ માનનીય શ્રી પ્રકાશચંદ્ર ગુપ્તાજી (અખિલ ભારતીય સંગઠન મંત્રી) અને અતિથિ વિશેષ શ્રી બલદેવભાઈ પ્રજાપતિ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ) અને શ્રી કનુભાઈ દેસાઈ (ફાઇનાન્સ, પાવર, પેટ્રોચેમિકેલ મંત્રી, ગુજરાત સરકાર) ઉપસ્થિત રહયા હતા અને ૭ ઈકાઈ ના પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું.

Gallery